સફળતાનુ સોપાન
સફળતાનુ સોપાન my first poem stories
  5
  •  
  2
  •   3 comments
Share

prachi
prachi A little writer..
Autoplay OFF   •   a year ago
સફળ થવુ છે મારે એવો જો હોય વિચાર,

સફળતાનુ સોપાન

સફળ થવુ છે મારે

એવો જો હોય વિચાર,

સાથોસાથ મહેનત ને આપણે આપીએ આકાર

ધીરજ અને લગનને જો બનાવીએ હથિયાર,

તો થ ઈ જાય આપણો બેડો પાર.

નિષ્ઠા તો છે મહત્વ ની

જે હોવી જોઇએ અપાર,

હોવો જોઇએ ભરપૂર

આપણામા ખૂમાર;

જો કરવુ હોય સપનુ સાકાર,

તો ન બનો લાચાર,

બનો તમે અજંપી,

થ ઇ જશે બેડો પાર.........

Stories We Think You'll Love 💕

Get The App

App Store
COMMENTS (3)
SHOUTOUTS (2)