ડૂબી હું જાઉં છું...
ડૂબી હું જાઉં છું... stories
  2
  •  
  0
  •   0 comments
Share

divivankar
divivankar Medico💊💉
Autoplay OFF   •   6 months ago
ડૂબી હું જાઉં છું

ડૂબી હું જાઉં છું...

તારા નયનનાં ઊંડાણમાં રોજ ડૂબી જાઉં છુ...

તારા મોતી સમાં હાસ્ય ને જોઈ રોજ ડૂબી જાઉં છુ...

તારા ઘણુ કહી જતા મૌન ને જોઈ રોજ ડૂબી જાઉં છુ...

તારી મીઠાશ ભરી વાતોમાં રોજ ડૂબી જાઉં છું...

ભરોસો છે મને ,કે બનીશ નૌકા તું મારાં મનની,

કેમ કે,તારાં ખયાલોમાં રોજ ડૂબી જાઉં છું...💕

💕💕 -દામિની

Stories We Think You'll Love 💕

Get The App

App Store
COMMENTS (0)
SHOUTOUTS (0)